મોદી સરકાર વિજળીની જેમ તમામ ઘરોમાં ઈન્ટરનેટ પહોંચાડશે…!!!

0
8

ન્યુ દિલ્હી,
તમામ ઘરે વિજળી પહોંચાડ્યા પછી સરકાર હવે તમામ ઘરે ઇન્ટરનેટ પહોંચાડવાની તૈયારીમાં છે. વિજળીના ‘સૌભાગ્ય’ માડલનો અમલ હવે ‘ભારતનેટ’ આૅપ્ટીકલ ફાઇબર પ્રોજેક્ટમાં પણ કરવામાં આવશે. વાસ્તવમાં ‘ભારતનેટ’ કેન્દ્ર સરકારનો એક મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે, જેના હેઠળ દેશના તમામ ઘર સુધી ઇન્ટરનેટની ક્નેવિટી પહોંચાડવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ ૨.૫ લાખ ગ્રામ પંચાયતોને માર્ચ ૨૦૧૯ સુધી આૅપ્ટીકલ ફાઇબરની સાથે જાડવામાં આવશે. સરકારનો આ લક્ષ્ય વર્ષના અંત સુધી પૂરી કરવાનો છે. અત્યાર સુધી ૧.૫ લાખ ગામો સુધી આૅપ્ટીકલ ફાઇબર કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે.
આ યોજના હેઠળ ઇન્ટરનેટ કનેક્ટિવિટીને શાળા, પોસ્ટ આૅફિસ, પોલીસ સ્ટેશન અને હોસ્પિટલ જેવા ગામોના પÂબ્લક ઇન્સ્ટિટ્યૂશન્સ સુધી પહોંચાડવામાં આવશે. આ સાથે ગામના તમામ ઘરમે WIFI સુનિશ્ચિત કરવા માટે મોડ અથવા તો અન્ય બિઝનસ માડલની મદદથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવી શકે છે.
એક વરિષ્ઠ અધિકારી અનુસાર, ભારતનેટ પ્રોજેક્ટ પાછળ સરકારની ઇચ્છા છે કે માત્ર ઘર સુધી જ બ્રોડબેન્ડ સુવિધા પહોંચાડીને સંતુષ્ટ નથી થઇ જવાનું, જેવી રીતે લાસન્સ અને ઇલેક્ટ્રીસિટી પોલ્સના મામલામાં કરવામાં આવ્યુ હતુ. ઇન્ટરનેટના મામલામાં એવું સ્ટ્રક્ચર બનાવવું જાઇએ, જેનાથી તમામ ઘરમાં તેનો ઉપયોગ કરવામાં આવે.
બીજી તરફ સપ્ટેમ્બર સુધીની આંકડાઓ પર ધ્યાન આપવામાં આવે તો ૧૦૦ લોકોની વસ્તીમાં માત્ર ૩૩.૨૨% લોકો જ ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે. જાકે ૪૨,૦૬૮ કરોડ રૂપિયાનો ભારતનેટનો પ્રોજેક્ટની ઝડપ હજુ ધીમી છે. ગત વર્ષે આૅપ્ટીકલ ફાઇબરની મદદથી ૧ લાખ ગામ પંચાયતોએ જાડવાનું પહેલું ચરણ પૂરુ કરી દેવામાં આવ્યુ છે. ભારતનેટના બીજા ચરણમાં કેબિનેટે ૧૯ જૂલાઇ ૨૦૧૭ના બાકીના ૧.૫ લાખ ગામ પંચાયતોની જાડવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે, જાકે આ ચરણનું કામ હજુ ચાલી રહ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY