ડોલર સામે રૂપિયો નીચલા સ્તરે, મોદી સરકારનું કાઉન્ટ ડાઉન શરૂઃ કોંગ્રેસ

0
6

ન્યુ દિલ્હી,તા.૩
ડોલર સામે રૂપિયાની કિંમત અત્યાર સુધીના નીચલા સ્તરે પહોંચી ગઈ છે. ૩૩ પૈસાના ઘટાડા સાથે રૂપિયાની કિંમત એક ડોલર સામે ૭૩.૨૪ના આંકડા સુધી પહોંચી ગઈ છે. સોમવારે રૂપિયાની કિંમત ૭૨.૯૧ હતી. રૂપિયાની આ સ્થિતિ પર કોંગ્રેસે બુધવારે મોદી સરકાર પર પ્રહાર કરતા દાવો કર્યો કે આ સરકારનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયુ છે.
કોંગ્રેસના મુખ્ય પ્રવકતા રણદીપ સુરજેવાલાએ ટ્‌વીટ કરીને કહ્યું કે મોદીજીને રૂપિયામાં ઘટાડા સાથે કાંઈ લેવા દેવા નથી, મોદીજીને મોંઘા તેલથી કાંઈ લેવા દેવા નથી, મોદીજીને ખેડૂતોના સંઘર્ષ સાથે કાંઈ લેવા દેવા નથી. લોકોને ઠગીને, પીએમ મોદીને સત્તાનું સુખ જાઈએ છે.
સુરજેવાલાએ કહ્યું કે મોદીના સારા દિવસો, લોકોના ખરાબ દિવસો મોદી સરકારની કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયુ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY