ગાંધીધામ ખાતે વેસ્ટર્ન રેલ્વે ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરાયું

0
93

આ ટુર્નામેન્ટમાં આઠ ટીમોએ ભાગ લીધો ,
આ ટુર્નામેન્ટના મુખ્ય મહેમાન તરીકે વેસ્ટર્ન રેલવેના આદીશ પઠાનીયા એ આર એમ ઉપસ્થિત રહ્યા,

ગાંધીધામ રેલવે ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટી 20ક્રિકેટ ટુર્નામેન્ટ કિકેટ ટુનામેન્ટ જેમાં રેલવેની આઠ ટીમોએ ભાગ લીધો હતો આ ટુર્નામેન્ટ 27. 1 .2019 થી 30.1.2019 સુધી રમાશે જેમાં રેલવેના .કમાચારીઓ ભાગ લેશે આ ટુર્નામેન્ટમાં મુખ્ય મહેમાન તરીકે વેસ્ટર્ન રેલવેના એ આર એમ આદીશ પઠાનીયા તથા સોરવકુમાર ડીઈ એમ,વે,રેલ્વે, યોગેશ કુમાર ,મહેશ કુમાર અને અન્ય અધિકારીઓ અને મહાનુભાવો આ ટુર્નામેન્ટમાં નિહાળવા ઉપસ્થિત રહ્યા હતા આ ટુર્નામેન્ટમાં ભારે ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો અને આ ટુર્નામેન્ટને સફળ બનાવવા કર્મચારીઓ ભારે જહેમત ઉઠાવી હતી આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ટીમ ને આશ્વાસન ઇનામ વિજેતા /રનસૅપ ટીમને ટ્રોફી તથા મેન ઓફ ધ સીરઝ, મેન ઓફ ધ મેચ, જેવા પુરસ્કાર એનાયત કરવામાં આવસે, આ ટુર્નામેન્ટના માં આજે પહેલા દીવસે એમ્પાયર તરીકે ધમેન્દ ભાઈ, કોમેન્ટેટર તરીકે ભરતભાઈ સેવા આપી હતી, સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવાકર્મચારીઓ-અધિકારીઓ ભારે જહેમત ઉઠાવી હતી.

મયુર રાવલ હળવદ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY