ઓલ ઇન્ડિયા એસસી,એસટી,ઓબીસી, માયનોરીટીસ મહાસંઘ દ્વારા કુકમા ખાતે ૭૦માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ

0
159

ભુજ કચ્છ: ઓલ ઇન્ડિયા એસસી,એસટી,ઓબીસી માયનોરીટીસ મહાસંઘ દ્વારા ભુજ તાલુકાના કુકમા ખાતે લાખોંદ પાટીયા ચાર રસ્તા મધ્યે ૨૬મી જાન્યુઆરી,૨૦૧૯ પ્રજાસત્તાક દિન નિમિત્તે ધ્વજ વંદન કરવામાં આવ્યો હતો.જેમાં ઓલ ઇન્ડિયા એસસી,એસટી,ઓબીસી, માયનોરીટીસ મહાસંઘ ગુજરાતના ઉપપ્રમુખ રમેશ કાનજી વણકર, ભુજ તાલુકાના પ્રમુખ વિજયભાઈ પી. કાગી,રાષ્ટ્રીય કાર્યકારી સદસ્ય હમીર ગોવાભાઈ સામળીયા,ધનજીભાઈ સામળીયા,કિશાન સેલ ભુજ તાલુકાના પ્રમુખ મોહન કાનજી વણકર,દમુબેન મોહનભાઈ વણકર,કુંવરબેન કાનજી વણકર, કચ્છ જિલ્લા શ્રમજીવી વિકાસ સમિતિના પ્રમુખ નુરભાઈ સમા,કચ્છ કલાપી ન્યુઝના તંત્રી વિમલભાઈ સોની,માનવાધિકાર પાર્ટીના જિલ્લા પ્રમુખ રામજીભાઈ તથા ઓલ ઇન્ડિયા એસસી,એસટી,ઓબીસી, માયનોરીટીસ મહાસંઘના કાર્યકરો અને આશાપુરા કોલોનીના બાળકો ઉપસ્થિત રહી ધ્વજ વંદન કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.આ કાર્યક્રમમાં ઓલ ઇન્ડિયા એસસી,એસટી,ઓબીસી, માયનોરીટીસ મહાસંઘ દ્વારા ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગૌતમ બુચિયા,કચ્છ

૯૭૧૪૦૬૫૪૦૫/૬૩૫૧૮૭૭૩૬૭

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY