સોમવારે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે હળવદ શહેર ભાજપ દ્વારા મહાન રાષ્ટ્રવાદી વિચારક , સાહિત્યકાર અને ભારતીય સંસ્કૃતિ ના પ્રખર પુરસ્કર્તા એવાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનાં નિર્વાણ દિન નીમીતે હળવદ શહેર ભાજપ દ્વારા સરકારી હોસ્પિટલમાં ફ્રુટ વિતરણ કરવામાં આવ્યું હતું
ત્યારે આજે હળવદ શહેર ભાજપ દ્વારા શહેરના સરકારી હોસ્પિટલ ખાતે ફુ્ટ વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ રાવલ, મહામંત્રી રમેશભાઈ ભગત ,સંદીપભાઈ પટેલ, અશ્વિનભાઈ ,મહેશભાઈ મનીષભાઈ ,મેહુલભાઈ પટેલ સહિતના કાયકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા,
મયુર રાવલ હળવદ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






