વૈદિક ધર્મ એટ્લે પ્રાચીનતમ ધર્મ જેનાથી સંસારમા હવનનું મહત્વ ખૂબ જ રહેલું છે જે આપણી વેદીક પરંપરા ને આપણે ભુલીયાતા એની સરૂઆત મહર્ષિ દયાનંદ સરસ્વતી એ લોકોને સનાતન ધર્મ તરફ વાળ્યા હતાં.

સમાજ નાં દરેક નાગરિક જનજીવન જીવે છે જેમા નાના મોટા સુખ પણ આવે અને દુઃખ પણ આવે છે જે અપણે સૌ જાણીએ છીએ એટલાં માટે આપનું તન અને મન શાન્ત વાતાવરણમા આવે એટલાં માટે વેદ પ્રચારનું આયોજન કરવામાં આવ્યુ છે જેથી આપણી પ્રાચિન સંસ્કૃતિ ને ધયાનમાં લઇને સ્વામી દયાનદ સરસ્વતીનાં વિચાર ને ધ્યાનમાં લઇ આચાર્ય નરેશજીઆર્ય પ્રવક્તા એ ખાસ ઉપસ્થિતિ આપી.
આ કાર્યક્રમ મા સોસાયટીનાં રહીશો અને હળવદ શહેરની જાહેર જનતા મોટી સંખ્યામાં આચાર્યનાં પ્રવચનનો લાભ લેવા પધાર્યાં હતાં,
આ કાર્ય ક્રમને સફળ બનાવવા વેદ પ્રચાર સમીતી ના મનીષ ભાઈ દવે, રાજેશભાઈ ગાંભવા તેમજ રાજેશ ભાઈ આહીર સહીત ના લોકો ભારે જહેમત ઉઠાવી હતી,
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





