હળવદ મંગલમ વિદ્યાલય ખાતે “એક નમણી સાંજની ગમ્મત “કાર્યક્રમનું ભવ્ય આયોજનકરાયુ

0
192

બોર્ડની પરીક્ષાનો ટેન્શન ઓછું કરવા સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર સાઇરામ દવે વિદ્યાર્થીઓને પેટ પકડીને હસાવ્યા.


હળવદમાં સૌપ્રથમવાર મંગલમ વિદ્યાલય દ્વારા બોર્ડની પરીક્ષાનું ટેન્શન છે ?વિદ્યાર્થીઓને ટેન્શન દુર કરાવવા ગુજરાત સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ જાણીતા હાસ્ય કલાકાર કવિ અને શિક્ષણવિદ સાયરામ દવેની ઉપસ્થિતિમાં “એક નમણી સાંજની ગમ્મત “કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓને હાસ્ય દ્વારા પરીક્ષાના બોજથી હળવા કરવાનો પ્રયત્ન હાથ ધરવા માં આવ્યો હતો,

હળવદ મંગલમ વિદ્યાલય આયોજિત “એક નમણી સાંજની ગમત ઉત્સવ” જાણીતા હાસ્ય કલાકાર સાઇરામ દવે તથા હળવદ નુ ગૌરવ એવા યુવા ભજનિક જેયમંત દવે વિદ્યાર્થીઓને હાસ્ય મામિકૅ વાતો થી વાતોથી તરબોળ કરી દીધા હતા,આ પ્રસંગે બીપીનભાઈ દવે, ડો, બી, ટી માલમપરા, રાજભા રાણા રોટરી કલબ, મનોજભાઈ પનારા અન્ય સ્કુલના શાળા સંચાલકો, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા,
આ ઉત્સવમાં વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનું ટેન્શન ઓછું કરવા માટે સાયરામ દવે પોતાની આગવી શૈલીમાં વિદ્યાર્થીઓને મન મૂકીને ઓછો કરવાનો પ્રયત્ન કર્યો હતો સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વિદ્યાલયના અશોકભાઈ ગિરીશભાઈ રાજુભાઇ તથા અન્ય શિક્ષણ સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા

મયુર રાવલ હળવદ
મો 9909458555

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY