ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જીલ્લામાં દારૂ-જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના તથા એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સેપક્ટર જે.એન.ઝાલાનાઓના માર્ગદર્શન મુજબ પોલીસ અધિક્ષક સાહેબ નાઓએ દારૂ-જુગારની બદી નાશ કરવા તથા પ્રોહી-જુગારના કેશો શોધી કાઢવા આપેલ ડ્રાઇવ અનુંસંધાને પો.સ.ઇ. એ.એસ.ચોહાણનાઓની ટીમે પુષ્પધન બંગ્લોઝ સોસાયટીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની કુલ બોટલ નંગ ૨૨ કિં રૂ.૧૧,૮૦૦/- તથા એક્ટીવા -૨ કિં રૂ ૭૦,૦૦૦/- તથા પ્લેઝર કિં રૂ ૨૫,૦૦૦/- મળી કુલ્લે મુદ્દામાલ રૂ.૧,૦૬,૮૦૦/- નો મુદામાલ ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી ભરૂચ શહેર “એ” ડીવી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






