સ્થાનિક તરવૈયાઓ દ્વારા શોધખોળ છતાં કોઈ પત્તો ના લાગતા એનડીઆરએફ ટીમના 33તરવયા મદદ લેવામાં આવી અને NDRF ટીમ દ્વારા સઘન સર્ચ અભિયાન ચલુ મુતદહે મોડી સાંજ સુધી મળયો નથી

અત્યંત આધુનીક કેમેરાની મદદથી ભારે જહેમત બાદ પણ મૃતદેહ ન મળ્યો
હળવદ તાલુકાના બ્રાહ્મણી નદી પર આવેલ સુંદરગઢ ગામ પાસેના બ્રાહ્મણી ૨ ડેમ પુલ પર તારીખ 12ના રોજ બપોરના 1 વાગ્યા ની આજુબાજુ એ ચરાડવા ગામના રહેવાસી જેરામભાઈ રવજીભાઈ ચૌહાણે ઝંપલાવ્યું હતું અને સ્થાનિકોને જાણ થતા શોધખોળ કરવામાં આવી હતી જોકે વૃદ્ધનો કોઈ પત્તો લાગ્યો ના હતો અને આ મામલે તંત્રને જાણ કરવામાં આવી હતી અને જીલ્લા અધિક કલેકટર દ્વારા બુધવારે એનડીઆરએફ ટીમને પત્ર પાઠવ્યા બાદ રાત્રીના ટીમ આવી પહોંચી હતી
અને ગુરુવારે સવારથી એનડીઆરએફ ટીમ તપાસ ચલાવી રહી છે સ્થળ પર મામલતદાર વી કે સોલંકી, નાયબ મામલતદાર બી એન કણઝારીયા, જેરામભાઈ સોનગ્રા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત છે NDRF ટીમના ઇન્સ્પેકટર સૂર્યકાંતકુમાર, સબ ઇન્સ્પેકટર પવનકુમાર શુક્લ, એસઆઈ ઈન્જીનીયર ધરમપાલ, તેમજ હવાલદાર સંજયકુમાર અને પરમાર ભીમસિંહ ૩૩ જણાનો સ્ટાફ દ્વારા આધુનિક કેમેરાની મદદથી સર્ચ અભિયાન ચલાવવામાં આવીયુ અને શોધખોળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પરંતુ પાણીની સપાટી ઊંડી હોવાથી મૃતદેહ મળેવા ભારે મુશ્કેલી પડી રહી છે અને એનડીઆરએફ ટીમની ભારે જહેમત ઉઠાવી રહયા
જોકે ઘટનાને ૪૮ કલાકથી વધુ સમય વીતી ગયો હોવાથી ભારે મુસીબતમાં નો સામન નો કરવો પડીયો હતો ભારે જહેમત બાદ પણ મુતદહે ને સોધી શકાયો નથી લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા હતા, સોધવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.
મયુર રાવલ હળવદ
મો 99094585555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





