વિકાસ રોક દો પણ ૪૨ શહીદોની સામે લાહોર જલવુ જોઈએના નારા

0
12

મોરબી જિલ્લાના યુવાનો રોડ પર ઉતર્યા

ટંકારાના ઓટાળા ગામે યુવાનો રોડ પર ઉતરી ટાયરો સળગાવ્યા 

પાકિસ્તાન મુરદાબાદ ના નારા લાગાવી યુવાનોએ વિરોધ કર્યો 

ટાયર સળગાવી મોદી સરકારને લાલ આંખ કરવાની વાત કરી અને આંતકવાદી વિરૂધ્ધ નારા લગાવ્યા, વિકાસ રોક દો પણ 42 શહીદો ની સામે લાહોર ઝલવુ જોઈએ. ટંકારા ના ઓટાળા ગામે યુવાનો રોડ પર ઉતરી આવ્યા ટાયરો સળગાવી પાકીસ્તાન મુરદાબાદ ના નારા લગાવ્યા લોકો મા રોષ ભભૂકી ઉઠયો છે હવે સરકાર જાગે સોશ્યલ મિડીયા આગબબુલુ

બનાવ અંગે મળતી વિગતો મુજબ આજે જમ્મુ કાશ્મીર ના પુલવા મા થયેલ હુમલા બાદ 42 જવાનો શહીદ થયા હોવાનું જાણવા મળ્યું છે જોકે 30 જેટલા જવાનો હજુ ધાયલ છે જેમા 15 ની ગંભીર હાલત છે આ ધટના ને લઈને દેશ આખા મા આંતકવાદી સામે રોષ ભભૂકી ઉઠયો છે અને હવે પાકિસ્તાન ને પાડી દેવા ની વાત સાથે ટંકારા ના ઓટાળા ગામે યુવાનો રોડ પર ઉતરી ટાયરો સળગાવી મોદી સરકાર ને લાંલ આખ કરવા ની વાત કરી હતી અને આંતકવાદી વિરુદ્ધ નારા લગાવ્યા હતા

રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY