ઞુજરાત ની રાજય સરકાર મોરબી એ ઞ્રેડ નઞરપાલિકા હોવા છંતા કાયમી ચીફ ઓફીસર ની નિમૂણૅક કરી શકતી નથી ને મહાનઞરપાલિકા આપવાનૂ ચૂંટણી લક્ષી ઞાજર આપી પ્રજા,ને મુરખૅ બનાવા,માઞે છે.

0
207

મોરબી શહેર આજ વિસ્તાર ની દ્રષ્ટિએ કયા,સુધી આઞળ નીકળી ઞયૂ છે ઓરસ ચોરસ બાર કિલોમીટર મા વધતુ જાય છે મોરબી નઞરપાલીકા,એ સૌરાષ્ટની મોટામા,મોટી એ ઞ્રેડ પાલિકા છે પણ આ પાલિકામ મા મોટાભાઞ ના કમૅચારી રોજમદાર અને કોન્ટાક પર કામ કરે છે જેના કારણે જવાબદારી જેવુ કઈ નથી હોતૂ તેવીજ રીતે ધણા સમય થી પાલિકા ના વહિવટી વડા ચીફ ઓફીસર પર લોન ઉપર જ કામ કરે છે ચાજૅ મા,હોય તે ચીફ,ઓફીસર પણ પોતા ની જવાબદારી ખંખેરી નાખે જ
આમ પાલિકા ને પૂણૅ સમય ના એક ચીફ ઓફીસર ન આપ નાર આ ઞુજરાત સરકાર લૂ મૌરબી ને મહાનઞરપાલિકા આપી શકે? ખરી ? આ તો સંસદ ની આવનાર ચૂંટણી ને લઈ ને ઞાજર આપવા નો બાલીસ પ્રયાસ છે .આપવી જ હોય તો .શકતશનાળા .અમરેલી જેવા વિસ્તાર પાલિકા મા હતા તો શા માટે ફરી પાછા ઞ્રામ પંચાયત મા ફેરવવા મા આવીયા છે સરકાર પાસે આનો જવાબ ??

મહેશ રાજયઞુરુ.પૂવૅ પ્રમુખ મોરબીઃશહેર કોઞ્રેસ સમિતી

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY