ગાંધીધામ સનરાઈઝ ગ્લોબલ સ્કૂલ ખાતે આંતરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરાઈ

0
346

સનરાઈઝ ગલોબલ ઈગ્લિંશ મીડીયમસ્કુલ ગાંધીધામ ખાતે ૮ મી માચૅ આંતરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે મહિલાઓની ઉન્નતી,પ્રગતી સમાનતા હક તેમજ સશક્તિ કરણ ની જાણકારી આપવામાં આવી હતી,સનરાઈઝ સ્કુલ ની શિક્ષીકા મિસ દીશા શમૉ, મિસજિગ્ના ઓઝા, મિસપૂજા શર્મા, દ્રારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મિસ સુકીન્દર અને મિસભાવના એ વાલી મિત્રોને અતિથિઓને તિલક લગાવી અભિવાદન કર્યો હતો જવાબદારીને વહેશો અને સમજો એક દિવસ માટે નહીં પણ દરરોજ માટે તેમણે આત્મવિશ્વાસ જગાવા જણાવ્યું હતું સ્નેહલમેમ દ્રારા કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને માર્ગદર્શન પુરૂ પાડ્યો હતો , આ તકે સનરાઈઝ ગ્લોબલ સ્કૂલના પ્રિન્સિપાલ મિસ અજુંમેમ જણાવ્યું હતું કે જાતિપ્રભાવ અને પુવૅગહો માંથી બહાર આવો અને મહિલાઓને માતાઓને પ્રેરણા આપવા તેમના ઉત્સાહ વધારવા કુકીગં કોન્ટેસ્ટનું આયોજન કર્યું હતું જેમાં સામાન્ય રેસીપી ને પ્રદર્શન કરી હતી જેમાં પ્રથમ વિજેતા મિસિસ નીતુ ચોપડા નવી રેસિપી પ્રદર્શિત કરી હતી માસ્ટર કુક બન્યા હતા જ્યારે બીજા નંબરે મિસિસભાવિકાબેન ત્રીજા નંબરે મિસિસ કાવ્ય ભાનુશાળી અને મિસિસ સુનીતા ત્રીહનઆવ્યા હતા ,કુકિંગ કોમ્પિટિશન માં મહિલાઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો અંતમા તાકી તાકી ના સોંગ પર શિક્ષિકાઓ અને મહિલાઓએ”રેમ્પવોકૅ”કર્યુ હતુ,અને છેલ્લે સમગ્ર કાર્યક્રમો અભાર વિધિ મિસ દિશાએ કરી હતી
મયુર રાવલ હળવદ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY