ભારતી સિંહ બિગ બાસ-૧૨માં બેબી પ્લાન કરશે

0
31

મુંબઈ,તા.૧૦
દર્શકોને પેટ પકડીને હસાવતી કોમેડિયન ભારતી સિંહ તેના પતિ હર્ષ લીંબાચીયા સાથે હ્વૈખ્તખ્ત ર્હ્વજજ ૧૨માં પ્રથમ સેલિબ્રીટી કપલ હશે. આ વાતની જાણકારી ખુદ સલમાન ખાને ગોવામાં યોજાયેલા બીગબોસ-૧૨ના લાન્ચ પ્રોગ્રામમાં આપી હતી.થોડા સમય પહેલા જ ભારતી સિંહે આ પ્રોગ્રામમાં તેની એન્ટ્રીને લઈને કેટલાક મજેદાર ખુલાસા કર્યા હતા.
ભારતીએ તેના ઈન્ટરવ્યૂમાં કહ્યું કે બીગ બોસમાં એન્ટ્રી કરવાથી હવે હું ઈન્ડીયાઝ ગોટ ટેલેન્ટમાં ભાગ નહી લઉ. આ શોને મે ૪ વર્ષ આપ્યા છે. શો ના ત્રણેય જજ કરણ જાહર, મલાઈકા, કિરણ ખેર સાથે મારી સારી બોન્ડીંગ છે. એ શો છોડવો પડશે એ વાતથી જ અપસેટ છુ.
બીગ બોસમાં એન્ટ્રી પર ભારતીએ હસીને કહ્યું કે હું ત્યા બેબી પ્લાન કરી શકીશ. ભારતી તેના આ શોને લઈને ખુબજ ખુશ છે. કેમકે અહી તે તેના પતિ સાથે સમય વિતાવી શકશે.કેમેરા સામે ખાનગી જીવન લાવવાની વાત પર ભારતી થોડી ડરેલી પણ છે. ભારતીએ કહ્યું કે એક ખોટુ પગલુ તમારી ઇમેજ ખરાબ કરી શકે છે.ભારતીએ કÌš કે મારા અને હર્ષ લીંબાચીયા સાથે આ પિકનીક ટાઈમ ગણાશે શોમાં અમે બંને સાથે હોવાથી ખુબજ મજા કરીશું.
ભારતીને આ શો માટે એક અઠવાડિયાના ૫૦ લાખ આપવામાં આવશે. ભારતીને ૩૦ લાખ તો હર્ષને ૧૫ લાખ આપવામાં આવશે. દર્શકોને ચોક્કસ ભારતીનો આ નવો અવતાર ગમશે જ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY