હળવદ શહેરમાં હોલિકા દહન કરાયુ, હોળી ની જવાળા પર થી વાષિકૅ વરતાર કરાઈ પુવૅ નો વાયુ,

0
305

સમગ્ર શહેર માં રાત્રે ૯ કલાકે હોલિકા દહન કરીને હોળીનુ પર્વ મનાવ્યું બુરાઈ પર ભલમાનસાઈ અચ્છાઈ ની જીતના ઉત્સવ તરીકે હોળીનું પર્વ મનાવાય છે

હોલિકા દહન ની ભાવભેર ઉજવણી હળવદ પંથકમાં કરવામાં આવી હતી હોલિકાદહનનું મુરત રાત્રીના ૯ કલાકે હોલિકાદહન માં લોકો ધાણી દાળિયા ખજુર કપૂર શહીત ની પ્રસાદી સાથે હોળીદહન હોલિકા દર્શન માટે લોકો ભાવ-ભક્તિ સાથે ઉમટી પડ્યા હતા ,પંથકમાં હોલિકા દહન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યા હતા હોલિકા દહન કરીને બુરાઈ પર જીત ના ઉત્સવ તરીકે હોળી પર્વ મનાવવામાં આવે છે સાથે હોળી અને ધુળેટીનો પર્વ ઉજવણી કરવામાં આવે છે હોળી ધુળેટીના પર્વને એક આગવું મહત્વ છે આ પર્વ શત્રુઓ સાથે પણ રાગ દેશ ભુલાવી તેને અબીલ-ગુલાલ ના માધ્યમથી સ્નેહના રંગમાં રંગી દેવામાં આવે છે ધુળેટીના રંગો નો તહેવાર પણ કહેવામાં આવે છે મંદિરો હવેલીઓ ભગવાનને પણ રંગે ચંગે ભાવિકો રંગોત્સવ ફૂલડોલ ઉત્સવ ઉજવણી કરવામાં આવે છે સવારથી બાળકો મનગમતી પિચકારી લઈને ધુળેટી રમવા નીકળી પડ્યા હતા કેસુડાના રંગોછાટી અબીલ ગુલાલ ના માધ્યમથી પોતાના ઉત્સવનો આનંદ વ્યક્ત કર્યો હતો
હોળી ની જવાળા અને ભડાલી ના વચનો હોળી પ્રાગટ્ય વખતે તેની જાળા કઈ બાજુ જાય છે તેના પરથી વાર્ષિક વળતર કરવામાં આવે છે હોળી ની જાળ પૂર્વ નો થાય છે અને તેના માટે ભડાલીના વચનો પ્રમાણે જે સંક્ષિપ્તમાં જોઈએ તો જે બાજુ જાળ જાય તેના ઉપરથી વર્ષ નક્કી થાય છે આ વર્ષે પૂર્વ બાજુ નો વાયુ વાતા કોરે ને કંઈ ભીનો જાય તેવું વર્ષ જશે તેઓ જ્યોતિષો નુ માનવુ છે આમ હોળી સમયે પારખ કીન આમ આમ હોળીના પવન ઉપરથી શુભાશુભ નો વિચાર કરાય છે
હોળીના દિવસે ખજૂર ખાવાનો ધાર્મિક અને વૈજ્ઞાનિક મહત્વ છે આ દિવસે લોકો ખજૂર ખાઈને હોડી ભૂખ્યા રહે છે અને હોળી માં ધાણી દાળીયા ખજુર પધારાવાનુ પણ મહત્વ છે અને હિન્દુ પંચાગ મુજબ હોળી વષો નો છેલ્લો તહેવાર છે સનાતધમૅ અનુસાર ચૈત્ર મહિનાની થી હિન્દુ નવ વર્ષનો પ્રારંભ થાય છે
મયુર રાવલ હળવદ
મો 9909458555

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY