નાની સિંચાઈ કૌભાંડમાં સંડોવાયેલા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ઉમેદવારને ટિકિટ આપતા કાર્યકરોમાં ઉકળતો ચરૂ
હળવદ ધાંગધ્રા વિધાનસભામાં છેલ્લા ઘણા દિવસો થી બેઠક માટે ભાજપ માંથી કોનું નામ ખુલશે તે અંગે અટકળોનો ચાલતી હતી તેનો અંત આવતા આજે ભાજપ તરફ થી જાહેર થયેલ યાદી માં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પરસોતમ સાબરીયા ના નામ ની જાહેર થતા કાર્યકરોમાં ઉકરતો ચરૂ જોવા મળી રહ્યો છે
અત્રે એ ઉલ્લેખનીય છે કે નાની સિંચાઈ કૌભાંડના આરોપી અને કોંગ્રેસમાંથી ભાજપ માં આવેલા પરસોતમ સાબરીયા ને ટીકીટ ફાળવતા કાર્યકરો માં ઉકરતો ચરૂ જોવા મળે છે
આ બાબતે હવે હળવદ ધાગ્રાધાં ના ભાજપના કાર્યકર્તાઓમાં રોષ છે કે, એક સમયે તેમણે જ આ લાંચિયા ધારાસભ્યને જેલ કરાવી હતી, હવે તેજ ધારસભ્યની ઉમેદવારી કરાતા કઈ રીતે મત માંગવા જવુ તેવો સણસણતો પ્રશ્રન કાયૅરકરો ચરચૉય રહયો છે કાયૅકરોમાં ઉકરતો ચરુ જોવા મળી રહયો છે,
આ બેઠક ઉપર ત્રિકોણીય જંગ સર્જાઈ શકે છે , જે રસપ્રદ રહેશે તેમ લોકોમાં ચર્ચાય રહયુ છે.
મયુર રાવલ હળવદ
મો 9909458555
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




