હળવદ નવજીવન વિકલાંગ સેવાશ્રય દ્રારા 275 દિવ્યાંગોને સાધનોનું વિતરણ

0
123

275 દિવ્યાંગ લાભાર્થી ભાઈઓ-બહેનોને વ્હીલચેર ઘોડી ટ્રાઈસિકલ કેલીપર્સ હાથ-પગ સહિતની કીટ વિતરણ કરાઈ,

હળવદ નવજીવન વિકલાંગ સેવાશ્રય અને ભચાઉ ના ઉપક્રમે માનવ સેવાના હિતાર્થે નિશુલ્ક દિવ્યાંગો લાભાર્થીઓ 275 લોકોને નિઃશુલ્ક માં કુત્રિમ હાથ પગ ટ્રાઇસિકલ વ્હિલચેર ધોડી, કેલીપસૅ, જેવા વિવિધ સાધનોવિતરણ કરવામાં આવ્યા હતા,આ કાયૅકમની શરૂઆત દિવ્યાગં બાળકો દ્વારા સ્વાગત ગીત ગય ઉપસ્થિત મહેમાનોનું મોમેન્ટમ આપી સ્વાગત કરીયુ હતુ,આ કાર્યક્રમના સમારોહના અધ્યક્ષ ડૉ એસ કે નંદા ડાયરેક્ટર ઓફ હુડકો ન્યુ દિલ્હી ભારત સરકાર, ના અધ્યક્ષ સ્થાને યોજાયો આ કાર્યક્રમમાં અન્ય આગેવાનો બીપીનભાઇ દવે પ્રકાશકુમાર બારોટ શૈલેન્દ્રભાઈ જૈન,વિજયભાઈજાની,કમલેશભાઈ દફતરી ,તપનભાઈ દવે, તેમજ સંતદિપક દાસજી બાપુ સહિતના સંતો મહતો અનેક રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા .ગેલેન્ટ મેટલ લિમિટેડ ના જગમોહનશિંગ, ભાસ્કરભાઈ શાહ પરિવાર ,મોરબી અજરામર વિહારધામ ટ્રસ્ટ ,દિલુભા જાડેજા વગેરેના સહયોગથી આ વિતરણ કેમ્પ કરવામાં આવ્યો હતો આ કેમ્પ માં 275 દિવ્યાંગોને સાધન સામગ્રી વિતરણ કરવામાં આવી હતી,સમ્રગ કાયૅકમનુ સંચાલન કેતન ભાઈ દફતરી કરયુ હતુ,

આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના મંત્રી જીતેન્દ્રભાઈ જોષી દેવજીભાઈ જેડા વિજયભાઇ જોષી જયેશભાઈ રંગાળીયા અમૃતભાઈ ,શામજીભાઈ ,અરૂણભાઇ સહિતના લોકોએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી,

મયુર રાવલ હળવદ
મો 9909458555

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY