મોરબી-માળિયા હાઈવે પર હોટેલ નજીક બસ ઉભી હતી ત્યારે તેમાં આગ્ડીયા પેઢીના કર્મચારી રૂપિયા ૨૫ લાખ ભરેલો થેલો ચોરી થયો હોવાની ચર્ચા ચાલી રહી છે જો કે આ અગે હજુ કોઈ સતાવર ફરિયાદ નોધાય નથી પણ પોલીસ તપાસ ચલાવી રહી હોવાનું જાણવા મળ્યું છે
બનાવની મળતી વિગત મુજબ ગત મોડી રાત્રીના જુનાગઢ થી ભુજ તરફ જતી બસ જેમાં રાજકોટની એચ. પ્રવીણકુમાર આગ્ડીયા પેઢી નાં કર્મચારી રોહીતગીરી ગોસ્વામી થેલામાં ૨૫ લાખના દાગીના થેલો લઈને ભુજ તરફ જતા હત્યા ત્યારે બસ માળીયાના માધવ હોટેલ પાસ ઉભી રહી હતી ત્યારે આગ્ડીયા પેઢી ના કર્મચારી નજર ચૂકવી તેના રૂપિયા ૨૫ લાખનો દાગીનો ભરેલો થેલો બસમાં બેથેલા બે અજાણ્યા માણસો તેમાંથી ઉતરી અને કારમાં ગયા હતા આ અગે પોલીસને જાણ થા માળિયા પોલીસ દોડી ગઈ હતી જે અગે પેઢીના માલિક નીકુજ પ્રવીણ પારેખ ફિરયાદ નોધાવી છે
રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




