મોરબીના ઉમિયા સર્કલ નજીક આવેલ શ્યામપાર્ક સોસાયટીના રહેવાસી પરિવારના ત્રણ વર્ષના માસૂમ પર ઘરનો દરવાજો પડતા તેને ઈજા પહોંચી હતી ગત તા. ૦૮-૦૪ ના રોજ ચેતન અભીભાઈ લુહાર (ઉ.વ.૦૩) નામના માસૂમ બાળક પર ઘરનો દરવાજો પડતા તેને મોરબી બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે
રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
973707517
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



