હળવદની તક્ષશિલા વિધાલય ખાતે સમરકેમ્પ સમાપન સમારંભ યોજાયો

0
25

હળવદ તક્ષશિલા વિદ્યાલય ખાતે પંદર દિવસ માટે નો સમર કેમ્પ યોજાયો હતો જેનો સમાપન સમારંભ યોજાયો

તક્ષશિલા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે અભ્યાસિક અને સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ ને ખૂબ જ જરૂરી છે તેના માટે શાળામાં કોચિંગ ગુજરાતી અંગ્રેજી ગણિત વિષય માટે અભ્યાસિક પ્રવૃતિઓ સ્કેટિંગ ડાન્સ બેડમિન્ટન જુડો મિડબેઈન, ક્રિકેટ ,જેવી વિવિધ પ્રવૃતિઓ નો સમર કેમ્પ યોજાયો હતો જેનો સમા સમાપન સમારંભ યોજાયો જેમાં ભાગલીધેલ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અને શિલ્ડ એનાયત કરાયા હતા.આ પ્રસંગે સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર મહેશભાઈ પટેલ ડાયાભાઈ પટેલ રમેશભાઈ પટેલ તેમજ વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે ટોફી શિલ્ડ એનાયત કરાયા હતા તક્ષશિલા કોચિંગ સેન્ટર ના કોચ પાર્સ સર નિલેશસર દિપક સર પારૂલ મેડમ નીતા મેડમ પૂજા મેડમ,આશિષસર,ભાવેશસર, આ કેમ્પને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી આ પ્રસંગે વિદ્યાર્થીઓ તથા વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા,
મયુર રાવલ હળવદ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY