ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર પરશુરામજીની જન્મ જયંતી એ હળવદમાં નિકળી ભવ્ય શોભાયાત્રા

0
101

છોટા કશી હળવદમાં ભુદેવોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામજીનો પ્રાગટ્યદીનની ભવ્યથી ભવ્ય રીતે ઉજવવાય ભવ્ય શોભાયાત્રા

હળવદ તાલુકાના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જન્મ મહોત્સવ શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું
હળવદ માં મંગળવારે બપોર ૪.૩૦ વાગ્યે પરશુરામ મંદીર સરા રોડ થી શરણેશ્રવર મંદીર થય દરબારનાકે થી લનાચોક, બ્રાહ્મણની ભોજન શાળા સુધી ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં હળવદ સમસ્ત બ્રહ્મ સમાજ દ્રારા આયોજન કરવામાં આવ્યું હતુ તો સર્વ ભૂદેવો એ મુગટો પહેરી ઉમટી પડીયા હતા,.
શોભાયાત્રામાં બગી, ફોર વ્હિલર ગાડીઓ અને મોટી માત્રામાં દ્વિચક્રી વાહનો જોડાયા હતા,
આ શોભાયાત્રા પરશુરામ મંદીર થી મેઈન બજાર માં થય બ્રાહ્મણ ની ભોજનશાળા પહોંચી ને ત્યા પ્રસાદનું આયોજન રાખવામાં આવ્યું હતુ ,પરશુરામમંદીર યુવક મંડળ , સમસ્ત બ્રહ્મ સમાજ, દ્વારા ભવ્ય શોભાયાત્રા નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતુ , તો હળવદ તાલુકાના તમામ બ્રહ્મ પરિવારોએ શોભાયાત્રામાં ઉમટી પડીયા હતા, દરેક ભૂદેવોએ શોભાયાત્રામાં મુગટો પહેરી ઉમટી પડીયા હતા,
મયુર રાવલ હળવદ
મો 9909458555

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY