હળવદ બ્રામણી ૨ ડેમમા થી ખેડુતોને પીયત માટે પાણી નહી લેવા આદેશ

0
473

સીંચાઇ વિભાગના અધિકારી દ્ધારા ખેડુતોને જાણ કરાઇ

આજે પોલીસ પ્રોટેક્શન સાથે સીંચાઇ અધિકારી પહોંચસે બ્રામણી ડેમે ૨ ઉપર

ખેડુતોના પાણી લેવાના મસીનો મોટરો તેમજ પાઇપ લાઇન હટાવવાની કામગીરી હાથ ધરાસે

બ્રામણી ડેમમાથી પીયત માટે પાણી નહિ મળવાના સમાચાર થી ખેડુત ચીંતામા

ખેડૂતોને પિયત માટે પાણી મળી રહે તેવી ખેડૂતોની માંગ,
મયુર રાવલ હળવદ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY