મોરબીના લાલપર નજીક ફેકટરીમાંથી યુવાન મૃત હાલતમાં મળ્યો

0
15

મોરબીના લાલપર નજીક આવેલ પ્રિયા સિરામિક નામની ફેકટરીમાં મજુરી કરતા ધ્રુપસિંગ પંચાણસિંગ લોઠી (ઉ.વ.૩૫) મૂળ મધ્યપ્રદેશ નામના શ્રમિક યુવાન સિરામિક ઓરડીમાંથી મૃત હાલતમાં મળી આવ્યા છે તેવી પ્રવીણભાઈ રાઘવજીભાઈ અઘારાએ જાણ કરતા તાલુકા પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે

રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY