સુરતના રહેવાસી પટેલ પરિવારના ૨ વર્ષનો દીકરો કિયાન હિતેશભાઈ વસોયા (ઉ.વ.૦૨) નામનું બાળક નેકનામ નજીક સીમમાં રોહિતભાઈ વાઘજીભાઈની વાડીએ રમતા રમતા પાણીની કુંડીમાં પડી જતા તેનું મોત થયું છે પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
રિપોર્ટર
રાહુલ નગવાડીયા
મોરબી
9737075717
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




