હળવદ પોલીસે પાકી બાતમી આધારે છાપો મારતા ૭ બુટલેગરો સાથે 300 ષબોટલ ઇંગ્લિશ દારુ,રૂ૧૦.૨૭ લાખનો મુદામાલ ઝડપી પાડયો ,
હળવદ પોલીસે પાકી બાતમીના આધારે ટીકર રણની કાઠીએ નાકાબંધી કરી દારૂનો કટીંગ ચાલતો હોવાની બાતમી મળી હતી જેના આધારે છાપો મારતાસ્વિફટ કાર અને બોલેરો કારમાં દારૂનું કટિંગ કરતા સાત બુટલેગરોને ૩૦૦ બોટલ ઈગ્લિશદારૂ સાથે ઝડપી પાડયા હતા કુલ રૂપિયા 10.27 લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો હતો
ગેરકાયદેસર પાસ પરમીટ વગર ની વિદેશી દારૂની બોટલ હળવદ ના ટીકર રણ માંથી મેકડોનલ્સ ઇંગ્લીશ બોટલ નંગ-300, એક સ્વીફ્ટ કાર, એક બોલેરો પીકઅપ, મોબાઈલ-9 મળી કુલ કિંમત રૂ.10,27,500/- નોમુદ્દામાલ કબજે કરેલ કુલ સાત આરોપીઓની ઝડપી પાડેલ જેમાં મોરબીના પાંચ અને હળવદના બે આરોપી અટક કરેલ છે લાલ મહંમદ સાજન ભાઈ ડફેર રહે વાદળી થડ તાલુકો સાંતલપુર જિલ્લો પાટણ નાસી છુટેલ છે,
હળવદ પોલીસ અને બુટલેગરો આમનેસામને આવી ગયા પોલીસ સામે કાર નાખવાનો પ્રયાસ કર્યો હતો સમ્રગ મિશન પાર પાડવા હળવદથપી, આઇ, એમ આર સોલંકી ના માર્ગદર્શન નીચે હળવદના પીએસ આઈ જે.બી ધનેશા, પી.એસ.આઇ જે,કે મુડીયા યોગેશ દાન ગઢવી વનરાજસિંહ મુમાભાઈ રબારી વિપુલભાઈ ચંદુભાઈ સહિતના ડી સ્ટાફે હળવદના ટીકર રણ માં કટીંગ દરમિયાન છાપો મારતા બુટલેગરોમાં નાસભાગ મચી જવા પામી હતી 300 બોટલ ઇંગ્લિશ દારૂ સહિત કુલ મુદ્દામાલ દસ લાખ 27 નો ઝડપી પાડ્યો હતો એમની સામે ફરિયાદ નોંધાવી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે,
આરોપી ના નામ
૧ રાહુલ પ્રભાતભાઈ ચાવડા ૨ ભરતભાઈ લાભુભાઈ રાઠોડ ૩ જીગ્નેશ રોહિત ભાઈ ચાવડા ૪ વિજય પ્રવીણભાઈ નાડીયા ૫ કલ્પેશ કાંતિલાલ મકવાણા ૬ મહેશભાઈ થોભણભાઇ દલવાડી ૭ જયુભા પંચાલ સિંહ ઝાલા
૮ લાલમહંમદ તાજનભાઈ ડફેર નીસી છુટેલ છે
મયુર રાવલ હળવદ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




