હળવદ તક્ષશિલા વિધાલયની ધોરણ ૧૦ ની પરીક્ષા માં દષ્ટિ પટેલ 99.98PR સાથે તાલુકા ફસ્ટ
ધોર/ણ10નુ પરિણામ જહેર થતા શહેરમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે હળવદના તક્ષશિલા વિદ્યાલય ના મેનેજીંગ ડિરેક્ટર મહેશભાઇ પટેલની દીકરી દ્રષ્ટિ99.98 પી,આર સાથે હળવદ તાલુકામાં ફસ્ટનંબર મેળવ્યો છે સ્કૂલ તથા હળવદ અને પરિવારનું નામ રોશન કર્યું છે પોતાના દાદા ડાયાભાઈ ની લાડકવાયી દીકરી દષ્ટિ દાદી લશ્રમીબેન મમ્મી પારૂલબેન,પરિવારનું નામ રોશન કર્યું છે,આ પરીણામ મેળવવા બદલ સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર મહેશભાઈ પટેલ તથા રોહિતભાઈ અલ્પેશભાઈ પ્રિન્સિપાલ અરવિંદભાઈ મુકેશભાઈ અઘારા ભરતભાઈ જાગૃતીબેન પ્રકાશ સર આભાર વ્યક્ત કર્યો છે ગણિતમાં 100માં થી100 માર્ક્સ અને સંસ્કૃતમાં 99 માર્કસ મેળવીને સ્કૂલ અને શાળાનું નામ રોશન કર્યું છે દષ્ટિઉચ્ચ અભ્યાસ કરવાની ઈચ્છા બતાવી હતી,
રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ ઝળહળતા પરિણામથી હળવદ માં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
હળવદ ની વિવિધ વિદ્યાલયોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો ,તક્ષશિલા વિદ્યાલય મહર્ષિ ગુરુકુળ નાલંદા વિદ્યાલય સરદાર પટેલ વિદ્યાલય સાંદિપની વિદ્યાલય વિદ્યા દર્શન સદભાવના વિદ્યાલય વિવેકાનંદ સ્કૂલ વિવેકાનંદ સાયન્સ એકેડમી વગેરે વિદ્યાલયમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો
મયુર રાવલ હળવદ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




