એક આરોપી નાસી ગયો, રોકડ અને મોબાઈલ કબજે લેવાયા
મોરબીના રફાળેશ્વર નજીકના નળિયાના કારખાનાની ઓરડીમાં જુગાર રમતા છ ઇસમોને ઝડપી લઈને રોકડ તેમજ મોબાઈલ સહિતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
મોરબી જીલ્લા પોલીસવડા ડો કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે રફાળેશ્વર નજીકના મોમાઈ નળિયા કારખાનાની ઓરડીમાં જુગાર રમતા ગલાભાઈ લાલજીભાઈ સોલંકી, રાજેન્દ્રસિંહ અજીતસિંહ ઝાલા, વાસુદેવ બાલાભાઈ ભીમાણી, વિજયસિંહ ઉર્ફે લાલો મહોબતસિહ રાઠોડ,મહાવીરસિંહ છત્રસિંહ ઝાલા અને પારસ ઉર્ફે સુલતાન ગિરધર વાઘેલા એમ છને ઝડપી રોકડ રકમ ૬૭,૫૦૦ અને મોબાઈલ નંગ છ કીમત ૧૦,૫૦૦ મળીને કુલ ૭૮૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે જયારે આરોપી મનુભાઈ કરશનભાઈ મકવાણા નામનો શખ્શ નાસી ગયો હોય જેને ઝડપી લેવા તપાસ ચલાવી છે
રિપોર્ટર
રાહુલ નગવાડિયા મોરબી
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




