મોરબી જીલ્લા પોલીસના સહયોગથી શુક્રવારે રક્તદાન કેમ્પ યોજાશે.

0
148

મોરબી જીલ્લા પોલીસના સહયોગથી મોરબીમાં જીપીએસસી સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો ચાલી રહ્યા છે જે વિદ્યાર્થીઓ દ્વારા શુક્રવારે રક્તદાન કેમ્પ યોજવામાં આવશે.

મોરબી જીલ્લા પોલીસ અને ટીટીસી એકેડેમી રાજકોટના સહયોગથી ચાલતા જીપીએસસી ક્લાસ ૧ અને ૨ નાં ફ્રી કોચિંગના વિદ્યાર્થીઓ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તા. ૧૪ ને શુક્રવારનાં રોજ બપોરે ૩ કલાકે સંસ્કાર ઇમેજિંગ સેન્ટર, જીઆઈડીસી મોરબી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે જેમાં યુવાનોએ મોટી સંખ્યામાં રક્તદાન કેમ્પમાં જોડાવવા જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાએ અપીલ કરી છે

રિપોર્ટર
રાહુલ નગવાડિયા મોરબી

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY