ગુરુગ્રામ,તા.૧૨
હરિયાણા ગુરુગ્રામમાં એક વાર ફરી નમાજને લઈને વિવાદ સામે આવ્યો છે. છેલ્લા એક સપ્તાહથી શીતલા કોલોનીમાં સ્થિત મસ્જિદ ને લઈને હોબાળો ચાલી રહ્યો હતો. જેના બાદ હવે તંત્ર દ્વારા મÂસ્જદમસ્જિદ સીલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ મસ્જિદ ત્રણ માળની બિલ્ડિન્ગ મા બનાવેલી છે.
ઉલ્લેખનીય છે કે અહીં નમાજને લઈને ભારે વિવાદ થયો હતો. હિંદુ સંગઠનોએ કેટલાક દિવસો પહેલાજ ફરિયાદ નોંધાવી હતી. જેના બાદ તે વિસ્તારમાં માહોલ ગર્માયો હતો. હિંદુ સંગઠનોની ફરિયાદને જોતા શીતલા કોલોનીમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી. અને હવે પ્રશાસને મસ્જિદ ને સીલ કરવાનો નિર્ણય કર્યો છે.
જો કે, હિંદુ સંગઠનોનો આરોપ છે કે આ એક ઘર છે અને તેનો ઉપયોગ મસ્જિદ તરીકે કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યુ કે સ્પષ્ટ રીતે આ નિયમોનું ઉલ્લંઘન છે. અહીં દરરોજ હજારો લોકો આવે છે. લાઉડસ્પીકરથી થતી અજાનથી પણ લોકોને મુશ્કેલી થાય છે. અગાઉ પણ આ વિસ્તારમાં આ મુદ્દા પર વિવાદ થઈ ચુક્યો છે. વિવાદ બાદ અહીં પોલીસ પણ તૈનાત કરી દેવામાં આવી છે.
થોડા દિવસ પહેલાજ ગુરુગ્રામના સેક્ટર ૫૩માં કેટલાક લોકોએ લાઉડ સ્પીકરથી નમાજ પઢવા પર વિરોધ કર્યો હતો. જેના બાદઆભાર – નિહારીકા રવિયા નમાજ પઢવા માટે ૩૭ જગ્યાની પસંદગી કરી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



