મૂળી તાલુકા પંચાયત પ્રમુખનો વિદાય સમારોહ યોજાયો.

0
25

મૂળી તાલુકાપંચાયત પ્રમુખ અનિરુધ્ધસિંહ પરમારને અઢી વર્ષ પુર્ણ થતા બુધવારે તાલુકાપંચાયત પ્રમુખ તરીકે દેવજીભાઇ રાઠોડની બિનહરીફ વર્ણી કરવામાં આવતા તાલુકાપંચાયત ખાતે તેમનો પદવી ગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં મોટી સંખ્યાં માં લોકો ઉપસ્થિત રહી ફુલહાર અને વિવિધ મોમેન્ટ આપી સન્માનિત કરી પદ ગ્રહણ કરાવ્યુ હતુ આ પ્રસંગે હરદેવસિંહ પરમાર રાજેન્દ્રસિંહ પરમાર ઇન્દુભા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર
મો. 98255 91366

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY