મૂળી તાલુકામાં યોગદિવસ નિમીતે સ્વામિનારાયણ મંદિર ખાતે સમુહ યોગનું આયોજન કરાયુ હતુ જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ જોડાયા હતા જયારે સરા આરૂણી વિદ્યાલયમાં પણ બાળકો અને શિક્ષકો દ્વારા યોગ કરવામાં આવ્યાં હતા આ પ્રસંગે મંદિરનાં મહંત શ્યામસુંદરદાસજી સ્વામી, ઇન્દુભા પરમાર, મનુભા ખાચર, સતિષભાઇ પટેલ સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર
મો. 98255 91366
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





