મુંબઈ,તા.૩
આલિયા ભટ્ટ અને વરૂણ ધવનની ફિલ્મ ‘કલંક’નું ટ્રેલર રિલીઝ થઇ ચૂક્્યું છે. આ પહેલાં ફિલ્મના ત્રણ ગીત અને ટીઝર સામે આવતાં જ ટોપ ટ્રેંડિંગમાં સ્થાન બનાવી લીધું છે. પરંતુ આ ટ્રેલર એટલું દમદાર છે જેને જાઇને લાગી રહેયું છે કે પોપ્યુરિલિટીના મામલે બધા રેકોર્ડ તોડવાનું છે. આલિયા ભટ્ટ અને વરૂણ ધવનના પ્રેમ વચ્ચે ધર્મ અને સામાજિક બંધનોવાળી આ કહાણીવાળા આ ટ્રેલરને જાઇને તમારા રૂવાટા ઉભા થઇ જશે.
જા તમે પણ નફરતની આગમાં સળગતા પ્રેમને અનુભવવા માંગો છો તો આ દમદાર ટ્રેલર તમને જરૂર ગમશે. ફિલ્મના ટ્રેલરમાં એક્શન, ઇમોશન ડ્રામાની સાથે ૧૯૪૦-૫૦ના દૌરને સુંદર રીતે રજૂ કરવામાં આવ્યો છે. અહીં જાવા મળતા દરેક એક સીન સીધો તમારા દિલમાં ઉતરી જશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



