ખૂશી કપૂરને ચંકી પાંડેનાં ભત્રીજા સાથે ડેબ્યુ કરવાનાં અભરખાં જાગ્યાં

0
7

મુંબઈ,તા.૨૯
શ્રીદેવીની મોટી દિકરી જાનવી કપૂરે બોલીવુડમાં ફિલ્મ ધડકથી એન્ટ્રી મારી હતી. હવે જાનવીની નાની બહેન ખુશી ક્પૂર ડેબ્યુ કરે તેવી ચર્ચા ચાલી રહી છે. જાનવીએ પણ હોસ્પિ હતું કે, ખૂશી કપૂર કરણ જાહરની ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરશે. પરંતુ હવે સવાલ એ છે કે, ખુશી કયા અભિનેતા સાથે ડેબ્યુ કરશે.
ખુશી કપૂર પોતાની બહેન જાનવી કપૂરની માફક જ સ્ટાર કિડ્‌સ સાથે જ ડેબ્યુ કરવાનું પ્લાનિંગ કરી રહી છે. નેહા ધૂપિયાના ચેટ શોમાં ખુશીએ આ વાતને રિવીલ પણ કરી. નેહાએ ખુશી વિકલ્પ આપ્યા હતાં. નેહાએ જાનવીને શાહરૂખ ખાનના દિકરા આર્યન ખાન, ચંકી પાંડેના ભત્રીજા અહાન પાંડે, જાવેદ જાફરીના દિકરા મજાન જાફરીના નામ આપ્યાં હતાં. જેમાંથી ખુશીએ અહાન પાંડે પર પસંદગી ઉતારી હતી.
શી કપૂરે હોસ્પિ હતું કે, મેં અહાનને અભિનય કરતો જોયો છે. માટે મે તેના પર પસંદગી ઉતારી છે. પરંતુ જ્યારે આ જ સવાલ જાનવી કપૂરને કરવામાં આવ્યો તો તેણે હોસ્પિ હ્‌તું કે, હું ઈચ્છું છું કે, ખુશી મિજાન જાફરી સાથે ડેબ્યુ કરે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY