રૂપિયામાં નરમાઈ, ૩૫ પૈસા તૂટીને ૭૨.૨૦ના સ્તર પર ખૂલ્યો

0
12

મુંબઈ,તા.૧૨
રૂપિયાની શરૂઆત બુધવારે પણ ભારે નબળી રહી. ડોલરની સરખામણીએ રૂપિયો ૩૫ પૈસા તૂટીને ૭૨.૨૦ના સ્તર પર ખૂલ્યો. જ્યારે મંગળવારે રૂપિયો નીચલા સ્તરથી રિક્વરી દેખાડતા ૫૧ પૈસાની નબળાઈની સાથે ૭૧.૮૫ના સ્તર પર બંધ થયો હતો. કાલના કામકાજ દરમિયાન એક સમયે ડોલરની સરખામણીએ કિંમતો ૭૨ ના સ્તરને પાર કરી ગઈ હતી.
રૂપિયામાં પણ બજારની જ ચાલની રીતે કાલે શાનદાર રિક્વરી જાવા મળી. એક વખતે ડોલરની સરખામણીએ રૂપિયાની કિંમત ૭૨ રૂપિયાને પાર કરી ગઈ હતી. જા કે અંતમાં રૂપિયો રિક્વર થયો હતો. છેલ્લે તે ૭૧.૮૫ પૈસાના નીચલા સ્તરે બંધ થયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY