પશ્ચિમ કચ્છના મુન્દ્રા શહેરમાં આજે વિશ્વ દિન છે કેવું કહી સવારના ૬:૩૦ વાગ્યાના અરસામાં કુલદીપ ભરર મહેશ્વરી ઉમર વર્ષ ૧૪ સવારે વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગશિબિરમાં જઈ રહ્યો છું તેમ કહી ઘરેથી સાઈકલ લઈને નીકળેલ અને બપોરના દોઢ વાગ્યા સુધી ઘરે પરત નહીં આવતાં તેમની માતા તથા સગાસંબંધીઓમાં શોધખોળ કરાતા તેમ છતાં આ બાળક ન મળવાથી આખરે તેમની માતા મંજુલા બેન ભરત મહેશ્વરી આ બાબતે પોલીસ સ્ટેશને આવી ઉપરોક્ત જાહેરાત કરતા અને હાલના સમયમાં મીડિયા પર બાળકોને ઉપાડી જવાની ટોળકીઓ ફરતી હોવાના મેસેજ તથા વીડિયો વાયરલ થતા હોઇ તે બાબતની ગંભીરતા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન.ચૌહાણ નો સંપર્ક કર્યો હતો તે ઘટના ના પગલે તાત્કાલિક ધોરણે મુંદ્રા પોલીસ સ્ટેશનના ૧૫ જેટલા પોલીસ કર્મચારીઓની જુદી જુદી ટીમો બનાવી મુન્દ્રા શહેરના અલગ અલગ વિસ્તારમાં બાળકને શોધવા માટે મોકલવામાં આવ્યા ગુમ થયેલ બાળક બાબતે વિધિવત ફરિયાદ નોંધાવી તેમજ તજવીજ ચાલુ કરેલ તે દરમિયાન ગણતરીના કલાકોમાં હેડ કોન્સ્ટેબલ વાલાભાઈ ગોયલ પોલીસ કોન્સ્ટેબલ ખોડુભા ચુડાસમા ઉમિયા નગર સોસાયટી વિસ્તારમાંથી ગુમ થયેલ બાળક કુલદીપ મહેશ્વરી ને શોધી લીધેલ અને તેની પૂછપરછ કરતા પોતાની સાઈકલનો ટાયર ફાટી જતા ઘરે જઈશ તો વાલીઓ ઠપકો આપશે તેવી બીક ના લીધે તે ઘેર ગયો ન હતો આ બાળકને શોધી તેની માતાને સોંપવામાં આવ્યો હતો આ કામગીરીમાં પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન.ચૌહાણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટી.એચ.પરમાર એ.એસ.આઇ નારાયણ રાઠોડ હેડ કોન્સ્ટેબલ વાલાભાઈ ગોયલ રવજી બરાડીયા પોલીસ કોન્સ્ટેબલ ખોડુભા ચુડાસમા જયપણસિંહ જાડેજા વગેરે જોડાયા હતા
રિપોર્ટ – બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"







