મુન્દ્રા તાલુકાના વાધુરા ગામે કિશોરી પર વૃદ્ધે દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવથી ફિટકાર

0
215

મુન્દ્રા તાલુકાના વાધુરા ગામે કળિયુગી ફિટકાર વરસાવતી ધટના સામે આવતા સમગ્ર કચ્છમાં હાહાકાર મચીજવા પામી છે મુન્દ્રા પોલીસ સ્ટેશન પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ જાતીય વિકૃત નવીનગર રામગર ગુસાઈ ઉ.વર્ષ.૫૪ રહે.વાગુર તાલુકો મુન્દ્રા જે માર્ગ અને મકાન વિભાગ માં ફરજ બજાવતો કળિયુગ નો હેવાન પોતાનાજ ફળિયામાં રહેતી ૧૧ વર્ષીય બાળાને ચોકલેટની લાલચ આપી શારીરિક અડપલા કરી દુષ્કર્મ આચરાયા હોવાની ઘટના બહાર આવવા પામીછે દુઃખદ ઘટના છે કે આ શૈતાનએ ગામમાંજ આવેલ જૈન લોહાણા સમાજના માતાજીના મંદિરમાજ પોતાનું પાપ પોકાર્યું હતું આરોપી નવીનગર દ્વારા ૨૯ જૂનના રોજ આ પીડિત બાળાને આવીજ રીતે ચોકલેટ આપી લચાવીને આ મંદિરમાં લઈ ગયો હતો અને પોતે નિર્વસ્ત્ર થઈ ગયો હતો અને માસૂમ બાળકીપર દુષ્કર્મ આચરવાની તૈયારીમાજ હતો તેવા સમયે થોડો અવાજ થતા હવસખોર શૈતાન સતર્ક બનીજઇ દીકરીને બંધ ઓરડીમાં છુપાવી દીધી હતી ત્યારે અગાઉ પણ આવી હીન ઘટના થતી હોવાની શંકા આધારે એક યુવકે આરોપીનો પીછો કરી આ સમગ્ર બનાવને પોતાના મોબાઈલમાં કેદ કરી લીધી હતી અને આ યુવકની સતર્કતાથી ઉતારેલ કલીપ દ્વારા ઢોળામાં ધૂળનાંખનાર ૫૪ વર્ષીય નવીનગર ની કરતૂત સામે આવી હતી અને બાળાને બનાવ બાબતે પુછાતા તેને અગાઉપણ બે વખત આ ધાર્મિક સ્થાને આરોપી લઈ આવીને તેમની સાથે શારીરિક અડપલા કરાયાં હતા આ ઘટનાને પગલે માસૂમ બાળકીના પિતા દ્વારા મુન્દ્રા પોલોસ સ્ટેશનમાં આરોપી નવીનગર ગુસાઈ સામે આઈ.પી.સી.ની કલમ ૩૭૬(૨) એફ,તેમજ પોકસો એકટની કલમ ૪ અને ૫ હેઠળ ફરિયાદ નોંધાવી છે આ ફરિયાદની ગંભીરતાને ધ્યાને લઇને મુન્દ્રા પોલીસ મથકના પી.આઈ એમ.એન.ચૌહાણ દ્વારા તપાસ ચલાવાઈ રહી છે આ બનાવના પગલે આરોપી નવીનગર ગુસાઈ પર હેવાનીયતની હદ પાર કરદેવાતા સમગ્ર કચ્છમાં હાહાકાર સાથે ફિટકાર વરસાવી કડકમાં કડક પગલાં ભરવા માંગ ઉઠી રહીછે

રિપોર્ટ : બિમલ માંકડ 78746 35092 ધર્મેશ જોગી 98791 87080

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY