ધ્રાંગધ્રા મા મુસ્લિમ સમાજ દ્રારા રમજાન ઇદ ની આનંદ અને ઉલ્લાસ થી મનાવામા આવી હતી

0
8

સમગ્ર ભારત દેશ મા આજે રમજાન ઇદ ઉજવ્વામા આવી રહ્યી છે મુસ્લિમ સમાજ નો પવિત્ર તહેવાર એટલે રમજાન મહિનો આખા વર્ષ મા મુસ્લિમ સમાજ નો પવિત્ર મહિનો એટલે રમજાન મહિનો મુસ્લિમ સમાજ દ્રારા આ મહિના ને ઇબાદત નો મહીનો માને છે આ રમજાન મહિના મા મુસ્લિમ સમાજ દ્રારા અલ્લાહ ની ઇબાદત કરવામા આવે છે આ મહિના મા મુસ્લિમ સમાજ 30 દિવસ ના રોજા રાખીને રાત્રે તવાહવી પઢીને અલ્લાહ ની ઇબાદત કરતા હતા રમજાન મહિના ના 30 રોજા બાદ આજ સમગ્ર દેશ મા ઇદ મનાવામા આવે છે તયારે સુરેન્દ્રનગર જીલ્લા ના ધ્રાંગધ્રા ના ઇદગા ગ્રાઉંન્ડ ખાતે સમગ્ર શહેર ના તથા આજુબાજુ વિસ્તાર ના લોકો હડીમડી ને ઇદ ની નમાઝ અદા કરી હતી ઇદગા ગ્રાઉન્ડ મા આજુ બાજુ ના ગ્રામ્ય વિસ્તાર માથી મુસ્લિમ બિરાદરો નમાઝ અદા કરી હતી. આ સમગ્ર આયોજન ધ્રાંગધ્રા સુન્ની મુસ્લિમ સમાજ દ્રારા કરવામા આવ્યુ હતુ

રિપોટઁર : દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY