ગાંધીનગર,તા.૧૯
ગાંધીનગર ખાતે આજે બુધવારે વિધાનસભાના ચોમાસા સત્રોનો બીજા દિવસ છે. જેમાં વિવિધ મંત્રીઓ મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવાના છે. આજે ગૃહમાં નલિયા સેક્સ કાંડ પણ ગુંજ્યો હતો. ઊંઝાના એમએલએ આશાબેન પટેલે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં નલિયા સેક્સ કાંડ અંગે પ્રશ્ન પૂછ્યો હતો.
નોંધનીય છે કે ૧૬ માર્ચ ૨૦૧૭ના રોજ જ્સિટ્સ કમિશન દવેની નિમણૂંક કરાવમાં આવી હતી. અત્યાર સુધી જ્સિટ્સ કમિશન પાછળ ૪૦,૭૨,૯૮૦ રૂપિયાનો ખર્ચ થયો છે. પરંતુ હજુ સુધી કોઇ રિપોર્ટ સોંપવામાં આવ્યો નથી. આ કમિશનની મુદ્દત આગામી ૩૦ સપ્ટેમ્બરના રોજ પૂર્ણ થઇ રહી છે. આ કમિશનને એક વર્ષની ઉપર થઇ ગયું છે પરંતુ હજુ કંઇ પણ આ બાબતે જાહેર કરવામાં આવી નથી રહ્યું
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



