ફિલ્મ નમસ્તે ઈંગ્લેન્ડ પર ભારે પડી બધાઈ હો….

0
8

મુંબઈ,તા.૨૫
અર્જુન કપુર અને પરિણીતી ચોપડા સ્ટારર ફિલ્મ ‘નમસ્તે ઈંગ્લેન્ડ’ને લઈને ફિલ્મમેકર્સને ઘણી આશા હતી. માનવામાં આવી રહ્યું હતું કે, નમસ્તે લંડનની સફળતા અને પરિણીતી-અર્જુનની જાડી નમસ્તે ઈંગ્લેન્ડને સફળ બનાવશે. પરંતુ આમ થઈ ન શકિયું
ફિલ્મ પાંચમાં દિવસે જ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે પછડાઈ ગઈ. શરુઆતના દિવસે જ ફિલ્મને દર્શકોએ સારો પ્રતિસાદ આપ્યો નહીં. વીકેન્ડ સુધી નમસ્તે ઈંગ્લેન્ડે માત્ર ૬ કરોડ રુપિયાની જ કમાણી કરી શકી છે.
જ્યારે સોમવારે ફિલ્મે માત્ર ૫૫ લાખનો બિઝનેસ કર્યો. આ ફિલ્મ પર આયુષ્માનની ફિલ્મ બધાઈ હો ભારે પડી રહી છે. બધાઈ હો ફિલ્મે સોમવારે ૫.૫૦ કરોડનો બિઝનેસ કર્યો આ સાથે જ તેની પાંચ દિવસની કમાણી ૫૦.૭૫ કરોડ રુપિયા થઈ ગઈ છે. આ ફિલ્મને દર્શકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY