નાંદોદના રૂંઢની નર્મદા નદીમાં ડૂબી જતા આધેડ નું મોત

0
13

રાજપીપળા: નર્મદ જિલ્લા ના નાંદોદ તાલુકાના રૂંઢ ગામમાં રહેતા હરિસિંગ બચુભાઈ વસાવા (50) ગત 26 જુલાઈ ના દિવસે એમના ગામની નર્મદા નદીમાં સ્નાન કરવા પડ્યા હતા જ્યાં સ્નાન કરતા એ ઊંડા પાણીમાં ડૂબી જતા પરિવાર અને ગ્રામજનો એ એમની શોધખોળ કરી હતી પરંતુ એમનો ક્યાંયે પત્તો ન મળ્યો બાદમાં ગતરોજ તારીખ 28 જુલાઈ ના રોજ થોડે દૂર નદીમાંથી એમનો મૃતદેહ મળી આવતા પોલીસ ને જાણ કરતા પોલીસે અ.મોત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી .

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY