રાજપીપળા: નાંદોદ તાલુકાના રાણીપુરા ગામે સોમવારે રાત્રે એક લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનો વચ્ચે બાઈક હટાવવા જેવી મામૂલી બાબતે તકરાર થતા ચપ્પુ મારી ઇજા કરી હતી
પ્રાપ્ત માહિતી અનુસાર નાંદોદ ના ઢોલાર ગામમાં રહેતા ફરિયાદી પ્રણવ સુરેશભાઈ વસાવા એ આપેલી ફરિયાદ મુજબ એ સોમવારે રાણીપુરા ગામમાં એક લગ્ન માં ગયેલો ત્યાં બાઈક હટાવવા બાબતે બોલાચાલી બાદ નરેશ સુરેશ વસાવા (ઢોલાર)અને સંદીપ વસાવા (રૂંઢ) પૈકી સંદીપ એ એકદમ ઉશ્કેરાઈ જેઇ એને ચપ્પુ મારી ઇજા કરી હતી જયારે નરેશ એ લાતો મરી મદદગારી કરી હોવાનો ફરિયાદ આપતા રાજપીપળા પોલીસે બંને આરોપીયો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




