નારેશ્વર માં નમૅદાનદીમા મગરે છોકરાને કરડવાથી મૃત્યુ

0
237

ભરૂચ,
૧૮/૦૪/૨૦૧૮

આજરોજ નારેશ્વર મા નાહવા ગયેલાં યુંવક ને અચાનક મગર નાં જપેટ મા આવતાં મૃત્યુ નિપજયુ હતુ.નર્મદા નદી મા મગર નું કોઈ ઠેકાણું રહ્યુ નથી જેની સાવચેતી લેવી ખૂબ જ જરુરી થઈ ગઇ છે. આવનારા સમય
મા ફરી આવી ઘટના ન બને તેની તંત્રી એ તપાસ રાખવી ખૂબ જરૂરી થઈ ગઇ છે.

જંગ-એ-ગૂજરાત.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY