પ્રાપ્ત વિગતો અનુસાર અત્રે પ્રસ્તુત ફોટા માં કોઈ સરકારી હોસ્પિટલમાં નર્સ દ્વારા ધમકી આપેલી છે કે ફોટા પડે ,વિડીઓ ઉતારો તમારે જે કરવું એ બાબતે દર્દી ભલે પીડાતો હોય મોબાઇલ ની મજા માણતા નર્સને ડોક્ટરો દર્દી ને કેટલે અંશે મદદરૂપ રહેશે એ તો સરકારે જ નક્કી કરવાનું રહેશે અને એક દિવસ એવો આવશે કે સરકારી હોસ્પિટલોમાં દર્દીઓના સગા વ્હાલા દ્વારા કોઈ નર્સ કે ડૉક્ટર સાથે ઝઘડો થાય તેની જવાબદારી કોની?
પેશન્ટના સગાંએ મોકલેલા વિડીયો
રાજપૂત સિધ્ધરાજસિંહ
( જગ્યા અજ્ઞાત)
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"