લીંબડી ખાતે નાટ્ય નો એક સફળ પ્રયોગ લીંબડી ની નાટય પ્રેમી જનતા માટે ઉત્કર્ષ વિદ્યાલય ખાતે હાલમાં યીજયું ખૂબ જ સુંદર ” મને એક મોકો આપો” એક સામાજિક અને પારિવારિક નાટક અર્ચના ચૌહાણ દ્વારા દિગ્દર્શિત સુંદર નાટક લઈને આજની પેઢી માટે ખાસ સ્ત્રીઓ માટે, સ્ત્રી સશક્તિકરણ માટે અને બળાત્કારનો ભોગ બનેલી સ્ત્રી સમાજમાં સ્થાન મેળવવા માટે કેવી રીતે ઝઝૂમે છે તે વિષય ઉપર ખૂબ જ સુંદર ભજવાયેલ નાટક લીંબડી ખાતે ના વિદ્યાલયમાં યોજાયું આ નાટક હિતેષ પંડ્યા જન્મદિવસે રાણા અને પુનિત રાવલ દ્વારા ખૂબ સારી જહેમત ઉઠાવી હતી અને ઢગલો સંદેશ આપવામાં આવ્યો હતો કે કોઇપણ સંજોગોમાં સ્ત્રી સમાજની અંદર બળાત્કાર થયા પછી પણ પોતાનુ સ્થાન મેળવવા માટે કેવી રીતે જરૂરી છે આજના સમાજને એક સંદેશો આપવા માટે અર્ચના ચૌહાણ દ્વારા ખૂબ જ સુંદર રીતે રજુ કરી લો નાટક દુનીયાદેખો સફળ રીતે નાટ્યપ્રેમી લોકોએ સારી રીતે માણી અને લીંબડી ની નાટ્યપ્રેમી જનતા માટે એક સારો મોકો લીંબડી ની સારી જનતા માટે એક સારો મારો એક મોકો મને આ નાટકના અર્થપૂર્ણ અને હિતેષ પંડ્યા દ્વારા પૂર્ણ કરવામાં આવેલ છે.
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






