નર્મદાના સાગબારા, ડેડીયાપડા માં સારા વરસાદ ને પગલે કરજણ ડેમની જળ સપાટી રુલ લેવલ પાર ,નર્મદા ના કરજણ ડેમ માં સપાટી માં ધરખમ વધારો

0
7

રાજપીપળા:રાજપીપલા સહિત કરજણ ડેમના ના ઉપરવાસ માં7 ઇંચ વરસાદ ખાબકતા ઉપરવાસમાંથી 18500 ક્યુસેક પાણી ની આવક થઇ રહી છે જેના પગલે ડેમની જળ સપાટી 104.30 મીટર થઈ ડેમ નું રુલ લેવલ પાર થઈ છે અને 116 મીટર ની ભયજનક સપાટી ને પાર કરવા માં ઘણી વાર છે. પરંતુ રુલ લેવલ પાર કરી દીધી છે.

વરસાદ ને કારણે ડેમ માં 70 ટકા પાણી ભરાયું છે અને જો હવે કોઈ હેવી ફ્લડ આવે તો ડેમ ભરતા વાર લાગશે નહીં.અને આગામી દિવસો માં જ્યારે વરસાદ નબળો પડશે તો ખેડૂતો ને કામ લાગશે.
આ બાબતે કરજણ ડેમના ઈજનેર એ.વી.મહાલે એ જણાવ્યુ હતું કે હાલ ઉરાવસમાં ભારે વરસાદ પડ્યો જેને લઈને પાણી સારી આવક થઈ હાલ રુલ લેવલ પાર કરી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY