રાજપીપળા : ગુજરાતનાં ડાંગ જિલ્લામાં વાંસના જંગલોમાં જોવા મળતો ખડચીતડ સાપ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં જોવા મળ્યો જેને નર્મદા જિલ્લાની વાઈલ્ડ સેવીયર ટીમનાં માઈકલ વસાવા અનિલ વસાવા મેહુલ વસાવા હરેશ વસાવાને રસ્તામાં જોવા મળતા તેને સલામત રીતે પકડી નજીકના જંગલમાં છોડી મુકવામાં આવ્યો હતો ત્યારે આ સાપ ખડચીતડના નામથી જાણીતો અને અંગ્રેજીમાં ઇન્ડિયન ગ્રીન પીટ વાઈપર ના નામથી ઓળખાય છે અને દુર્લભ પ્રજાતિનો સાપ ગણાતો હોવાનું ટીમના સભ્યોએ જણાવ્યું હતું .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





