નર્મદા જિલ્લા નો છેલ્લા ચોવીસ કલાક માં પડેલા વરસાદ માં સાગબારા તાલુકો 25 મી.મી. સાથે જિલ્લા માં મોખરે જયારે નાંદોદ માં સૌથી ઓછો 02 મી.મી વરસાદ

0
6

રાજપીપળા: નર્મદા જિલ્લાામાં તા. 22 મી ને બુધવાર ના રોજ સાંજે 6.00 કલાક પુરા થતાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન તિલકવાડા તાલુકામાં- 06 મિ.મિ., નાંદોદ તાલુકામાં- 02 મિ.મિ., ગરૂડેશ્વર તાલુકામાં- 04 મિ.મિ., સાગબારા તાલુકામાં- 25 મિ.મિ. અને દેડીયાપાડા તાલુકામાં- 24 મિ.મિ. વરસાદ નોંધાયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે.

નર્મદા જિલ્લા ના ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ- 116.28 મીટર, કરજણ ડેમ- 110.47 મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

 

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY