રાજપીપળા : રાજપીપળા દરબાર રોડ પર આવેલા પૌરાણિક ગણેશ મંદિરમાં શુક્રવારે ગણેશ જયંતી નિમિત્તે કરેલા હવનની જ્યોત માં ૐ અને ગણેશની કૃતિના દર્શન થતા હવન માં હાજર ભક્તોએ પ્રત્યક્ષ ગણપતિદાદા ના દર્શન નો લ્હાવો લીધો ત્યારબાદ આ વાત વાયુવેગે શહેરમાં પ્રશરત આ મંદિર ખાતે હવનની જ્વાળા માં ૐ અને ગણેશ ની કૃતિના દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જમા થઈ હતી. મંદિરના મહારાજ શ્રી મહેશભાઇ ઋષિ એ આ ઘટનાને એક ચમત્કાર ગણાવી દાદા એ ભક્તોને દર્શન આપવા હવનમાં હાજરી આપી હોવાનું જણાવ્યું હતું.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





