નર્મદા એસ ઓ જી ની ટીમે કેવડિયા વિસ્તારમાંથી જુગારધામ પકડ્યું

0
276

નર્મદા જીલ્લાના પોલીસ વડા શ્રી ર્હેન્દ્ર બગડીયા સાહેબની સચૂના તથા કેવડીયા વિભાગીય પોલીસ અવિકારી શ્રી અચલ ત્યાગી સાહેબના માર્ગદર્શન હેઠળ કેવડીયા પો.સ્ટે. વિસ્તારમાં ચાલતી દારૂ/જુગારની અસામાજિક પ્રવુત્તિઓને નેસ્તનાબદુ કરવા માટે તા.૨૦/૦૬/૨૦૧૮ ના રોજ પો.સ.ઈ શ્રી એચ .જી.ભરવાડ તથા એસ.ઑ.જી સ્ટાફના પોલીસ
ની ટિમ તથા કેવડીયા પો.સ્ટે.ના પો.સ.ઇ. શ્રી એ.આર.ડામોર તથા સ્ટાફ સાથે બાતમીના આધારે
કેવડીયા પો.સ્ટે. ની હદમાં ઝૂપડપટ્ટી વિસ્તારમાં જાહેર ખુલ્લી જગ્યા પર પત્તા પાના વડે પૈસાની હાર જીતનો જુગાર રમતા જુગારીઓ ઉપર રેઈડ કરી રોકડા રૂપીયા
૨૫૧૨૦/- તથા ત્રણ મોબાઈલ કી. રૂ!- ૧૫૦૦/- તથા કુલ- ત્રણ જુગારીઓ પૈકી (૧)અંકીતભાઈ રાજુભાઈ ટેલર (૨) રોહનભાઈ મંગાભાઈ તડવી (૩) ઈશ્વરભાઈ જેસીગભાઈ તડવી નાઓનેરોકડા રૂ!- ૨૫૧૨૦/- તથા કુલ મુદ્દામાલ મળી ૨૬૬૨૦/- સાથેપકડી પાડી વધુ તપાશ માટે કેવડિયા પો.સ્ટે.માં ગુનો દાખલ કર્યો હતો.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY