લીંબડી આર.આર.હોસ્પિટલ ખાતે વિશ્વ યોગ દિવસ નિમિત્તે ઉજવણી કરી.

0
265

આજે વિશ્વ યોગ દિવસ નિમત્તે આર આર જનરલ હોસ્પિટલ લિંબડી ખાતે ચાલતા નર્સિંગ સ્કૂલ માં યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી, આ પ્રસંગે હોસ્પિટલ ના અધિક્ષક શ્રી ડો ડી કે પરમાર સાહેબ, ડો કરણસિંહ વાળા સાહેબ, ડો જોશી સાહેબ, યોગા ટીચર જગવિરભાઈ ચોહાણ, અશ્વિનભાઈ દોરીયા,વિજયભાઈ,જીતુભાઈ,દીગુભા, હોસ્પિટલ સ્ટાફ, દર્દીઓ, વગેરે યોગા માં ભાગ લીધેલ.

 

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી
મો. 98255 91366

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY