ભારતીય યુથ કોંગ્રેસના પ્રવક્તા પદે પાર્થિવરાજસિંહ કઠવાડિયાની નિમણુંક

0
55

રાજપીપળા : અખિલ ભારતીય કોંગ્રેસ કમિટી દ્વારા આગામી 2019 લોકસભા ચૂંટણીને લઈને સંગઠનમાં નવી નિમણુકો કરાઈ રહી છે.વિદ્યાર્થીકાળથી કોંગ્રેસ સાથે જોડાયેલા મૂળ રાજપીપળાના એવા પાર્થિવરાજસિંહ કઠવાડિયાની ભારતીય યુથ કોંગ્રેસના પ્રવક્તા પદે નિમણુંક કરી છે.અત્રે એ ઉલ્લેખનીય છે કે પાર્થિવરાજસિંહ કઠવાડિયા એન.એસ.યુ.આઈ થી લઈને યુથ કોંગ્રેસ સુધીની તમામ જવાબદારીઓ નિભાવી છે.

પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ ગુજરાત યુનિવર્સીટીમાં ગવર્નર નોમીની સેનેટ સભ્ય તરીકે,ગુજરાત પ્રદેશ એન.એસ.યુ.આઈ ના મહામંત્રી અને ઉપપ્રમુખ તરીકે અને ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસમાં એલેકટેડ મહામંત્રી તરીકે પોતાની સેવાઓ આપી છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY